સ્માર્ટ ગ્રામ

ગ્રામ પંચાયત OSR સોફ્ટવેર

વપરાશમા સરળ,

સક્ષમ, ત્વરીત અને

કોસ્ટ ઈફેક્ટિવ

સંપર્ક કરો
સ્માર્ટ ગ્રામ વિશે

1

ગુજરાતની તમામ ગ્રામ પંચાયતના શ્રી તલાટી મિત્રોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જેવા વહીવટીય ક્ષેત્રોમાં આધુનિક ટેકનોલોજી યુકત કોમ્પ્યુટર - સોફટવેર આપવાનુ કામ કરી રહયા છીએ. નવી ટેકનોલોજી ધરાવતા સોફટવેરની મદદથી આપશ્રીની ઓફિસનો વહીવટ કાર્યક્ષમ, ઝડપી અને પારદર્શક બની શકે છે. તમે આ સોફ્ટવેર દ્વારા તમારી પંચાયતના તમામ હિસાબો ઝડપી તેમજ સરળતાથી કરી શકો છો.

2

ગ્રામપંચાયતની વેરા વસુલાત પ્રક્રિયા ને સરળ કરવા માટે બનાવેલું સોફ્ટવેર છે.

3

ગ્રામપંચાયતના વેરા તેમજ રેવેન્યુ (જમીન મહેસુલ) માટે તો ઉપયોગી છે જ પરંતુ ગ્રામપંચાયત માંથી નીકળવામાં આવતા નમૂનાઓ તથા તમામ પ્રકારના દાખલા પણ આ સોફ્ટવેર માંથી સરળતાથી નીકળી શકાય છે.

4

આ સોફ્ટવેર માંથી નીકળતા તમામ દાખલા અને રિપોર્ટ સરકાર શ્રી ના મંજુરી વાળા ફોર્મેટ પ્રમાણે ના છે.

5

ટૂંક માં આ સોફ્ટવેર તલાટી સાહેબો ના કામ ને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સ્માર્ટ ગ્રામ શા માટે ?

  • શ્રી તલાટી સાહેબો ને ગ્રામપંચાયતના કામમાં જે મુશ્કેલીઓ પડી રહી છે.
    તેને દુર કરવા માટે સ્માર્ટ ગ્રામ ની જરૂરિયાત ઉભી થઇ છે.
  • 1
    રેકોર્ડ માટે બૂકો અને રજીસ્ટર બનાવવા પડે છે.
  • 2
    રજીસ્ટર માં લખાણ માં ક્યાંક ભૂલો રહી જાય છે.
  • 3
    રજીસ્ટર બનાવવા માટે અત્યારે અલગ અલગ બૂકો માંથી રેકોર્ડ શોધવા પડે છે.
  • 4
    રજીસ્ટર તૈયાર કરવામાં બહુ સમય બરબાદ થાય છે.
  • 5
    વેરા વસુલાત માં આંકડાકીય ભૂલો રહી જાય છે.
  • 6
    રજીસ્ટર માં જે પણ ભૂલો રહી ગઈ હોય છે તેમને શોધવા માટે આખું રજીસ્ટર ચેક કરવું પડે છે.
  • 7
    ઓડીટ રિપોર્ટ સમયે માંગણા બીલ અને વસુલાત રજીસ્ટર સરખાવવામાં બહુ મુશ્કેલીઓ આવે છે.
  • 8
    કોઈ પણ એક રેકોર્ડ શોધવા માટે બધી બૂકો માંથી ચકાસણી કરવી પડે છે. પાછળ ના વર્ષ ના રેકોર્ડ બરાબર શોધી શકાતા નથી.

સોફ્ટવેર ના ફાયદા

તલાટી, વી.સી.ઈ. તથા અન્ય વપરાશ કરતા માટે અલગ અલગ લોગીન.

ઓનલાઈન હોવાથી બહુ સરળતાથી આ સોફ્ટવેર ઉપયોગ કરી શકાય.

બહુ સરળતાથી બધા રેકોર્ડ્સ ની એન્ટ્રી કરી શકાય છે તથા સાચવી શકાય છે. કોઈ પણ રેકોર્ડ્સની યાદી સહેલાઈથી શોધી શકાય છે.

ફાયનાન્સીયલ વર્ષ પ્રમાણે માંગણા પત્રક ઓટોમેટીક તૈયાર થાય છે. વસુલાત ની કીમત તથા બાકીદાર ની યાદી તરત શોધી શકાય છે.

મિલકત ની એન્ટ્રી પરથી આકારની પત્રક તથા માંગણા પત્રક આપમેળે તૈયાર થાય છે. ઉપરાંત ગ્રામપંચાયતના અલગ અલગ દાખલાઓ નીકળી શકાય છે.

આ ઉપરાંત રોજમેળ, વ્યવસાય વેરો, વર્ગીકરણ, તારીજ વગેરે નો પણ ઉપયોગ કરી શકાય છે. જુના વર્ષ ના કોઈ પણ રેકોર્ડ્સ માત્ર અમુક ક્લીકો માં શોધી શકાય છે.

ઓનલાઈન સોફ્ટવેર થી ગમે તે જાગ્યાએ થી સોફ્ટવેર ઉપયોગ કરી શકાય છે.

ટીડીઓ અને ડીડીઓ સાહેબ તેમની અંદર આવતી બધી પંચાયત ના રેકોર્ડ ચેક કરી શકે છે.

સોફ્ટવેર ની વિશેષતા

સોફ્ટવેર ફંકશન

ડેશબોડૅ

  • વસુલાતનો વાર્ષિક ગ્રાફ​
  • વસુલાતનો માસિક ગ્રાફ
  • આકારાણી નો ગ્રાફ​
  • માંગણાનો વાર્ષિક ગ્રાફ
  • માંગણાનો માસિક ગ્રાફ

વેરાની માહિતી

  • વેરા બાકીની વિગતો
  • વેરાની વિગતો
  • વેરાની વસુલાત
  • વસુલાત લીસ્ટ
  • માલિક મુજબ વસુલાત લીસ્ટ

અહેવાલ

  • ઠરાવ બુક યાદી
  • માંગણા નું રજીસ્ટર
  • આકરણી પત્રક
  • વસુલાત નું રજીસ્ટર
  • માંગણા બીલ
  • લગ્ન નું રજીસ્ટર
  • જન્મ નું રજીસ્ટર
  • મરણ નું રજીસ્ટર
  • વસુલાત સમરી

પ્રોફેસનલ વેરા

  • પ્રો.વસુલાત નું રજીસ્ટર (વાર્ષિક)
  • પ્રોફેસનલ વેરાની વિગતો
  • પ્રો.વસુલાત નું રજીસ્ટર (માસિક)
  • પ્રોફેસનલ વેરા બાકીની વિગતો
  • પ્રોફેસનલ વ્યવસાય વેરા બિલ​
  • પ્રોફેસનલ માંગણા નું રજીસ્ટર(વાર્ષિક)​
  • પ્રોફેસનલ આકરણી પત્રક​
  • વેરાની વસુલાત​
  • પ્રોફેસનલ માંગણા નું રજીસ્ટર(માસિક)​

દાખલા

  • ગામતળ નજીક આવેલ મિલકત નો દાખલો
  • બીપીએલ નો દાખલો
  • લગ્નની નોંધણી
  • ગામતળ ની મિલકત નો દાખલો
  • રહીશ નો દાખલો
  • જાતીનોદાખલો
  • આવકનો દાખલો
  • જાતીનો દાખલો
  • જન્મ, મરણ ના દાખલા (ગુજરાતી, અંગ્રેજી)
  • અલગ રહીશ નો દાખલો
  • જમીન ધારણ કરતા નથી નો દાખલો
  • મામલતદાર ઓફિષે જન્મ નોંધની નો દાખલો
  • પંચકયાસ નો દાખલો
  • ચર્તુદિશા દાખલો
  • ચર્તુદિશા સર્વે દાખલો
  • વ્યવસાય દાખલો
  • ખેતમજુર દાખલો
  • પુનઃલગ્ન કરેલ નથી દાખલો
  • વિધવા દાખલો
  • લેણું બાકી નથી નો દાખલો

રિસિપ્ટ

  • રિસિપ્ટ
  • રિસિપ્ટ કેટેગરી

એકાઉન્ટ

  • પ્રોફેશનલ વેરા
  • એકાઉન્ટ ગૃપ
  • ખાતાવહી
  • કોન્ટ્રા વાઉચર
  • જાવક
  • આવક
  • અંદાજ પત્રક

એકાઉન્ટ ના અહેવાલ

  • રોકડ મેળ જમા
  • તારીજ
  • રોકડ મેળ ઉધાર

ફરીયાદ

  • તકનીકી કર્મચારીઓ
  • ફરીયાદ

સૉફ્ટવેર ટેકનોલોજી

  • PHP

  • MySQL Database

  • CSS 3

  • J Query

  • Java Script

  • HTML 5

`

સોફ્ટવેર ની સિક્યોરીટી

1

ઓનલાઈન સોફ્ટવેરમાં
બધો ડેટા અમારા સિક્યોર
સર્વરમાં સેવ થાય છે.

2

આ સર્વર ૨૪ કલાક અમારા
ટેકનીકલ ટીમ ની નજર
સમક્ષ રહે છે.

3

ડેટા બધો ઓનલાઈન સર્વર પર
સેવ થતો હોવાથી તમારા કોમ્પ્યુટર
ખરાબ થાય તો પણ તમે બીજા
કોમ્પ્યુટરમાંથી તમારો ડેટા એક્સેસ
કરી શકો છો.

4

સોફ્ટવેર ઇન્સ્ટોલેસન પ્રક્રિયા
પણ બહુ સરળ છે. એટલે
વધારે સમય બરબાદ થતો નથી.

 

લાઇવ ડેમો મેળવો